232 27065
Gandhinagar, Gujarat, India
A Govt. Of Gujarat Undertaking

માનવ કલ્યાણ


સંશોધન અને અમલીકરણ:-

નિગમ ધ્વારા અત્યાર સુધીમાં સ્વરોજગારી યોજના હેઠળ સિલાઇ મશીન પુરા પાડવામાં આવતા હતા. જેમાં ટેબલ, સ્ટેન્ડ, મોટર જેવા જુદા-જુદા સાધનોનો સમાવેશ થતો હતો. તેમાં સુધારો કરી વ્હાઇટ સિલાઇ મશીન કે જે કોમ્પેક્ટર અને ૧૮ જેટલા મલ્ટીસ્ટીચનું કામ કરે છે. તે હવે પુરા પાડવામાં આવે છે.